Registrations Closed
        
        
        
                        વસંત પંચમી ઉત્સવ
મહાદેવ હર...,
જ્ઞાતિ પ્રમુખ, ટ્રસ્ટ મંડળના સભ્યોશ્રી તથા પરિવાર સદસ્યો,  શ્રીખંભાલિયા સારસ્વત બ્રાહ્મણ સમાજ આવનારી તારીખ ૦૨\૦૨\૨૦૨૫ ને રવિવારના "વંસત પંચમી મંગલ પર્વ" ના  દિવસે વિદ્યાની દેવી મહાદેવી માં સરસ્વતી  માતાજીનો પ્રાગટ્ય દિવસનો ઊત્સવ મનાવી રહ્યા છેએ. આ શુભ મંગલ પર્વ માં આપશ્રી પરિવાર સાથે પધારવા અમારૂ હાર્દિક આમંત્રણ છે. શ્રીખંભાલિયા સારસ્વત મહાસ્થાન વહિવટી પંચ ટ્રસ્ટ. પ્રમુખ દર્શન પાંધી